રાણપુરનુ ગુજરાત અને ભારતમાં સ્થાનમાં હાલ પણ જીલ્લો અમદાવાદ લખેલ છે જે હાલ બોટાદ જીલ્લામાં આવે છે
રાણપુરનુ ગુજરાત અને ભારતમાં સ્થાનમાં હાલ પણ જીલ્લો અમદાવાદ લખેલ છે જે હાલ બોટાદ જીલ્લામાં આવે છે
રાણપુરનુ ગુજરાત અને ભારતમાં સ્થાનમાં હાલ પણ જીલ્લો અમદાવાદ લખેલ છે જે હાલ બોટાદ જીલ્લામાં આવે છે.
વિગતમાં - રાણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું મુખ્ય મથક છે. લખેલ છે .
જેથી જેને ખ્યાલ ન હોય રાણપુર ક્યા જીલ્લામાં આવે છે તે મુંજવણમાં મુકાય જાય કે રાણપુર બોટાદ જીલ્લામાં છે કે અમદાવાદ જીલ્લામાં. તો અમદાવાદ જીલ્લો કાઢી બોટાદ જીલ્લો લખવા વિનંતી.
1
vote
રાજુભાઈ ચેખલીયા
shared this idea